RTE (ધો ૧ થી ૮ મફત) ફોર્મ – ઘાંચી સમાજ
RTE (ધો ૧ થી ૮ મફત) ફોર્મ – ઘાંચી સમાજ
Children of Ghanchi community whose date of birth is 02-06-2017 to 01-06-2018 can fill the form under this scheme. Following are the documents required to avail the benefit of this scheme.
Photo of the child
Child’s date of birth
Child’s Aadhaar Card (if any)
Aadhaar card of parents
Father’s PAN Card (if any)
Ration Card or Light Bill
Photos of income examples (after 01/04/2022)
Examples of caste (if any)
BPL Puth (If it happens) (It is given during an earthquake
Example of Anganwadi
Bank Passbook (of parent/child)
Note:- “If applicable” above mentioned documents should be brought along and form can be filled even if “if applicable” document is not available.
The xerox copy of this document has to be deposited in Ghanchi Social Office on Sunday 10-03-2024 between 04 to 06 pm. Ghanchi Samaj will provide this form free of cost to the people of the society.
Any documents submitted by Ghanchi members online or to anyone else should be returned and deposited in the Ghanchi Samaj office.
Date: 10/03/2024, Sunday
Timings: 04:00 PM to 06:00 PM
Venue: Ghanchi Social Office, Opposite Faruqi Masjid, Morbi.
●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●
ઘાંચી સમાજના જે બાળકોની જન્મ તારીખ ૦૨-૦૬-૨૦૧૭ થી ૦૧-૦૬-૨૦૧૮ હોય તે બાળકો આ યોજનામાં ફોર્મ ભરી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોકયુમેન્ટ નીચે મુજબ છે.
●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●
બાળક નો ફોટો
બાળકની જન્મ તારીખ
બાળકનું આધારકાર્ડ (હોય તો)
માતા-પિતાનું આધારકાર્ડ
પિતાનું પાનકાર્ડ (હોય તો)
રેશનકાર્ડ અથવા લાઈટબીલ
આવકનો દાખલો ફોટાવારો ( ૦૧/૦૪/૨૦૨૨ પછીનો)
જાતીનો દાખલો (હોય તો)
BPL પુઠ્ઠુ (હોય તો) (ભુકંપ વખતે આપેલ છે તે)
આંગણવાડીનો દાખલો
બેંક પાસબુક (માતા/પિતા કે બાળક્નું)
નોંધ:- ઉપરના ડોકયુમેન્ટમાં “હોય તો” લખેલ ડોકયુમેન્ટ્માં જેટલા હોય તે લઈને આવવા અને “હોય તો” ડોકયુમેન્ટ ન હોય તો પણ ફોર્મ ભરી શકાશે
આ ડોકયુમેન્ટની ઝેરોક્ષ તા:-૧૦-૦૩-૨૦૨૪ને રવિવારના રોજ ઘાંચી સમાજની ઓફિસે સાંજે ૦૪ થી ૦૬ માં જમા કરવાના રહેશે. ઘાંચી સમાજ દ્વારા આ ફોર્મ સમાજના લોકો માટે મફતમાં ભરી આપવાના આવશે.
ઘાંચીના જે પણ સભ્યોએ ઓનલાઈન વાળા કે બીજા કોઈને ડોકયુમેન્ટ જમા કરાવેલ હોય તો તે પાછા લઈ લેવા અને ઘાંચી સમાજની ઓફિસે જમા કરાવી જવા.
●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●
તારીખ : 10/03/2024, રવિવાર
સમય : સાંજે 0૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે
સ્થળ : ઘાંચી સમાજ ઓફિસ, ફારુકી મસ્જિદ સામે, મોરબી.