About Us
અમારા વિશે
History of Sunni Muslim Ghanchi Halai Samaj
સુન્ની મુસ્લિમ ઘાંચી હાલાઇ સમાજનો ઇતિહાસ
Years ago ghani was mainly used for the production of sesame oil or other types of oils, from which the caste producing oil from ghani came to be known as Ghanchi. Garbage is the gift of the Ghanchis as a winter blanket. Which is traditionally prepared by mixing jaggery in ghani after removing the oil from the ghani. It is said that the word Ghanchi is derived from the traditional oil making ghani used in Gujarat and Rajasthan which is known as Ghanch in Rajasthan.
With the passage of time castes began to migrate for their development and economic viability, due to which Ghanchi society is also found today in many parts of India and the world. Mumbai in Maharashtra has a good population of Ghanchi society. Apart from this, other states like Madhya Pradesh, Uttar Pradesh, Delhi etc. also have a significant population of Ghanchi community.
If we talk about Ghanchi society in Morbi, the area was called Lato in earlier times. And Morbi Ghanchi Samaj consisted of 44 villages, which included most of the villages around Morbi. Now Jhalawad’s society is known as Naat of 52 (52) villages, Morbi Ghanchi Samaj was known as Naat of 44 villages. But with the passage of time the population of the society increased and the areas developed and the society expanded. And different Natos formed by the leaders of 44 villages.
In the year 1964, the leaders of the Ghanchi community decided to register the Ghanchi community in the government records. So in the year 1964 Shri Morbi Machhu Kantha Halai Ghanchi Sunni Muslim Society was registered with the Charity Commissioner. The first executive members of this trust were as follows.
First Executive (Year 1964)
- Alibhai Hajijiwabhai Parmar
- Hajikasambhai Valibhai Bhatti
- Amdbhai Alibhai Makwana
- Siddikbhai Ranabhai Payak
- Musabhai Rajabhai Madkia
- Jummabhai Valabhai Bhatti
- Hajibhai Jummabhai Vadavariya
- Jummabhai Ismailbhai Vadavariya
- Haji Abdul Karim Haji Jiwabhai Parmar
- Abdulbhai Karabhai Galab
- Ismailbhai Salubhai Galab
After that, the trustees of Ghanchi society decided to build a jamatkhana according to the needs of the society. In which land was waqf for Jamatkhana by Hajijivabhai Ahmedbhai Parmar and Alibhai Jivabhai Bhatti. With the cooperation of the above businessmen, members of Naat and donors of Ghanchi Samaj, the Jamatkhana of Ghanchi Samaj was established. In the year 1979, the Ghanchi community also helped the people during the flood disaster at Morbi. In the year 1984, a new jamatkhana was constructed by demolishing the tubular jamatkhana and constructing a strong two-storied structure.
Second Executive (Approximate Year 1973)
- Nurabhai Ismailbhai Solanki
- Abdulbhai Hajibhai Madkia (Mandalwala)
- Abdulbhai Isabhai Bhatti
- Abdulbhai Jumabhai Galab
- Alibhai Kasambhai Galab
- Hajikasambhai Valibhai Bhatti
- Umarbhai Daudbhai Modan
- Isabhai Jumabhai Bogha
- Alibhai Kasambhai Parmar (Alkasheth)
- Salamanbhai Abdulbhai Ghalab
- Nurmamadbhai Jumabhai Galab
Third Executive (Approximate Year 1982)
- Valibhai Hajijiwabhai Parmar
- Alibhai Kasambhai Galab
- Haji Abdul Karim Haji Jiwabhai Parmar
- Hajikasambhai Salemanbhai Kaladia
- Ibrahimbhai Hajikasambhai Bhatti
- Alibhai Kasambhai Parmar (Alkasheth)
- Kasambhai Hajibhai Vadavariya
- Umarbhai Daudbhai Modan
- Ghulamhushenbhai Jumabhai Vadavariya
- Mamadbhai Umarbhai
- Valibhai Musabhai Bhatti
- Abdulkadarbhai Alibhai Makwana
- Abdulbhai Hajikasambhai Bhatti
Fourth Executive (year 06/02/1990)
- Abdulbhai Jumabhai Galab
- Gulamhushenbhai Hajikasambhai Bhatti
- Abdul Sattarbhai Jumabhai Vadavaria (Abubhai)
- Hajikasambhai Salemanbhai Kaladia
- Hajigulam Muhammadbhai Hajiabubhai Parmar (Mamukaka)
- Alibhai Abdulbhai Ghalab
- Daudbhai Mamdbhai Madkia
- Amdbhai Hajibhai Parmar
- Valibhai Hajibhai Vadavariya
- Ganibhai Umarbhai Modan
- Valibhai Musabhai Bhatti
Fifth Executive (Year 26/09/1994)
- Gulamhushenbhai Hajikasambhai Bhatti
- Hajigulam Muhammadbhai Hajiabubhai Parmar
- Abdul Sattarbhai Hajijumabhai Vadavariya
- Daudbhai Mamdbhai Madkia
- Alibhai Abdulbhai Ghalab
- Kasambhai Hajibhai Vadavariya
- Valibhai Musabhai Bhatti
- Abdulbhai Jummabhai Galab
- Amdbhai Hajibhai Parmar
- Haji Abdulkadarbhai Alibhai Parmar
- Hajikasambhai Salemanbhai Kaladia
- Mahmadbhai Sidibhai Payak
- Rahimbhai Abdulbhai Ghalab
It was decided to lead the society by the younger generation in accordance with the demand of the time in the year 2023 due to the resignation and death of the members of the executive formed in the year 1996. As a result of which, on 28-February-2023, the entire youth executive was unanimously formed in the general assembly of Ghanchi society.
Current Executive (Year 28/02/2023)
- Asifbhai Rahimbhai Galab
- Abdul Sattarbhai Alibhai Parmar
- Mohsinbhai Daudbhai Vadavariya
- Abidhushenbhai Osmanbhai Boghani
- Riyazbhai Rahimbhai Loladia
- Mohsinbhai Rafiqbhai Solanki
- Mustakbhai Hasambhai Kaladia
- Tofiqbhai Daudbhai Makwana
- Hajijuberbhai Farooqbhai Madkia
- Imranbhai Osmanbhai Payak
- Rafiqbhai Abdulbhai Bhatti
These executives took decisions that benefited the society according to the situation. Ghanchi tried to solve any problems of the society in the society and gave priority to education which is a necessary pillar for the development of the society. Camps are organized for the people of Ghanchi society to get the benefits provided by the government. Digital media was used to reach every member of the society, not in person.
All the members of Morbi Macchu Kantha Halai Sunni Muslim Samaj hope that the work done by all these officers for the interest and development of the society will continue and make the society united and strong…..
Note: This information is based on old records and government evidence.
વર્ષો પહેલા મુખ્યત્વે તલનું તેલ કે અન્ય પ્રકારના તેલોના ઉત્પાદન માટે ઘાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના પરથી ઘાણીમાંથી તેલનો ઉત્પાદન કરતી જ્ઞાતીને ઘાંચી તરીકે ઓળખવામાં આવી. શિયાળાનું વસાણું એવી કચરીયું ઘાંચીઓની ભેટ છે. જે પરંપરાગત રીતે ઘાણીમાં તેલ કાઢી લીધા પછીના તલમાં ગોળ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે, ગુજરાત તેમજ રાજસ્થાનમાં વપરાતું પરંપરાગત તેલ બનાવવાની ઘાણી જે રાજસ્થાનમાં ઘાંચ નામે ઓળખાય છે તેના પરથી ઘાંચી શબ્દ આસ્તીત્વમાં આવેલો છે.
સમય પસાર થતા જાતિઓ પોતાના વિકાસ અને આર્થિક સધ્ધરતા માટે સ્થળાંતર થવા લાગી, જેના કારણે ઘાંચી સમાજ પણ આજે ભારતના તથા દુનીયાના ઘણા ભાગોમાં જોવા મળે છે. મહારાષ્ટ્રનું મુંબઈએ ઘાંચી સમાજની સારી એવી વસ્તી ધરાવે છે. આ ઉપરાંત અન્ય રાજયો જેવા કે, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી વગેરે રાજયોમાં પણ ઘાંચી સમાજની નોંધપાત્ર વસ્તી છે.
મોરબીમાં ઘાંચી સમાજની વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં વિસ્તારને લતો કહેવામાં આવતો હતો. અને મોરબી ઘાંચી સમાજ ૪૪ ગામોની બનેલી હતી, જેમાં મોરબી આજુબાજુ આવેલ મોટાભાગના ગામોનો સમાવેશ થતો હતો. હાલ જે ઝાલાવાડની સમાજને ૫૨(બાવન) ગામની નાત તરીકે ઓળખવામાં આવે છે એ રીતે મોરબી ઘાંચી સમાજને ૪૪ ગામોની નાત તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ સમય પસાર થતા સમાજની વસ્તી વધતા વિસ્તારોનો વિકાસ થતા સમાજનું વિસ્તરણ થતું ગયું. અને ૪૪ ગામોના આગેવાનો દ્વારા જુદી જુદી નાતો ની રચના કરવામા આવેલ.
વર્ષ ૧૯૬૪માં ઘાંચી સમાજના આગેવાનો દ્વારા ઘાંચી સમાજને સરકારી રેકોર્ડ માં નોંધણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેથી વર્ષ ૧૯૬૪માં શ્રી મોરબી મચ્છુ કાંઠા હાલાઇ ઘાંચી સુન્ની મુસ્લીમ સમાજની નોંધણી ચેરીટી કમીશનર ખાતે કરવામાં આવી. આ ટ્રસ્ટની પ્રથમ કારોબારી ના સભ્યો નીચે મુજબ હતા.
પ્રથમ કારોબારી (વર્ષ ૧૯૬૪)
- અલીભાઇ હાજીજીવાભાઇ પરમાર
- હાજીકાસમભાઇ વલીભાઇ ભટ્ટી
- આમદભાઇ અલીભાઇ મકવાણા
- સીદીકભાઇ રાણાભાઇ પાયક
- મુસાભાઇ રાજાભાઇ માડકીયા
- જુમ્માભાઇ વાલાભાઇ ભટ્ટી
- હાજીભાઇ જુમ્માભાઇ વડાવરીયા
- જુમ્માભાઇ ઇસ્માઇલભાઇ વડાવરીયા
- હાજીઅબ્દુલકરીમ હાજીજીવાભાઇ પરમાર
- અબ્દુલભાઇ કારાભાઇ ગાલબ
- ઇસ્માઇલભાઇ સલુભાઇ ગાલબ
ત્યારબાદ ઘાંચી સમાજના ટ્રસ્ટીઓ દ્વારા સમાજની જરૂરીયાત મુજબ જમાતખાનું બનાવવાનું નક્કી કરેલ. જેમાં હાજીજીવાભાઇ અહેમદભાઇ પરમાર અને અલીભાઇ જીવાભાઇ ભટ્ટી દ્વારા જમાતખાના માટે જમીન વકફ કરેલ હતી. ઉપરોકત કારોબારી, નાતના સભ્યો તેમજ ઘાંચી સમાજના દાતાઓ એમ સહુના સહયોગથી નળિયાવાળું ઘાંચી સમાજ નું જમાતખાનું ઉભું કરવામાં આવેલ હતું. વર્ષ ૧૯૭૯માં મોરબી ખાતે પુર હોનારતમાં પણ ઘાંચી સમાજ દ્વારા લોકોને મદદ કરવામાં આવેલ હતી. વર્ષ ૧૯૮૪ માં નળિયાવાળું જમાતખાનું પાડી, બે માળનું મજબુત બાંધકામ કરીને નવું જમાતખાનું બનાવવામાં આવેલ હતું.
બીજી કારોબારી (અંદાજીત વર્ષ ૧૯૭૩)
- નુરાભાઇ ઇસ્માઇલભાઈ સોલંકી
- અબ્દુલભાઇ હાજીભાઇ માડકીયા (માંડલવાળા)
- અબ્દુલભાઇ ઈસાભાઇ ભટ્ટી
- અબ્દુલભાઇ જુમાભાઇ ગાલબ
- અલીભાઇ કાસમભાઇ ગાલબ
- હાજીકાસમભાઇ વલીભાઇ ભટ્ટી
- ઉમરભાઇ દાઉદભાઇ મોદન
- ઇસાભાઇ જુમાભાઇ બોઘા
- અલીભાઇ કાસમભાઇ પરમાર ( અલકાશેઠ)
- સલેમાનભાઇ અબ્દુલભાઇ ગાલબ
- નુરમામદભાઇ જુમાભાઇ ગાલબ
ત્રીજી કારોબારી (અંદાજીત વર્ષ ૧૯૮૨)
- વલીભાઇ હાજીજીવાભાઇ પરમાર
- અલીભાઇ કાસમભાઇ ગાલબ
- હાજીઅબ્દુલકરીમ હાજીજીવાભાઇ પરમાર
- હાજીકાસમભાઇ સલેમાનભાઇ કલાડીયા
- ઇબ્રાહીમભાઇ હાજીકાસમભાઇ ભટ્ટી
- અલીભાઇ કાસમભાઇ પરમાર ( અલકાશેઠ)
- કાસમભાઇ હાજીભાઇ વડાવરીયા
- ઉમરભાઇ દાઉદભાઇ મોદન
- ગુલામહુશેનભાઇ જુમાભાઇ વડાવરીયા
- મામદભાઇ ઉમરભાઇ
- વલીભાઇ મુસાભાઇ ભટ્ટી
- અબ્દુલકાદરભાઇ અલીભાઇ મકવાણા
- અબ્દુલભાઇ હાજીકાસમભાઇ ભટ્ટી
ચોથી કારોબારી (વર્ષ ૦૬/૦૨/૧૯૯૦)
- અબ્દુલભાઇ જુમાભાઇ ગાલબ
- ગુલામહુશેનભાઇ હાજીકાસમભાઇ ભટ્ટી
- અબ્દુલસત્તારભાઇ જુમાભાઇ વડાવરીયા (અબુભાઇ)
- હાજીકાસમભાઇ સલેમાનભાઇ કલાડીયા
- હાજીગુલામમહંમદભાઇ હાજીઅબુભાઇ પરમાર (મમુકાકા)
- અલીભાઇ અબ્દુલભાઇ ગાલબ
- દાઉદભાઇ મામદભાઇ માડકીયા
- આમદભાઇ હાજીભાઇ પરમાર
- વલીભાઇ હાજીભાઇ વડાવરીયા
- ગનીભાઇ ઉમરભાઇ મોદન
- વલીભાઇ મુસાભાઇ ભટ્ટી
પાંચમી કારોબારી (વર્ષ ૨૬/૦૯/૧૯૯૪)
- ગુલામહુશેનભાઇ હાજીકાસમભાઇ ભટ્ટી
- હાજીગુલામમહંમદભાઇ હાજીઅબુભાઇ પરમાર
- અબ્દુલસત્તારભાઇ હાજીજુમાભાઇ વડાવરીયા
- દાઉદભાઇ મામદભાઇ માડકીયા
- અલીભાઇ અબ્દુલભાઇ ગાલબ
- કાસમભાઇ હાજીભાઇ વડાવરીયા
- વલીભાઇ મુસાભાઇ ભટ્ટી
- અબ્દુલભાઇ જુમ્માભાઇ ગાલબ
- આમદભાઇ હાજીભાઇ પરમાર
- હાજીઅબ્દુલકાદરભાઇ અલીભાઇ પરમાર
- હાજીકાસમભાઇ સલેમાનભાઇ કલાડીયા
- મહમદભાઇ સિદીભાઇ પાયક
- રહીમભાઇ અબ્દુલભાઇ ગાલબ
વર્ષ ૧૯૯૬માં બનેલ કારોબારીમાં રહેલ સભ્યો દ્વારા રાજીનામાં તેમજ મૃત્યુ થતા વર્ષ ૨૦૨૩માં સમયની માંગને અનુરૂપ યુવા વર્ગ દ્વારા સમાજની આગેવાની કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૂપ ૨૮-ફેબ્રુઆરી-૨૦૨૩ ના રોજ ઘાંચી સમાજની સામાન્ય સભામાં સર્વાનુમતે આખી યુવા કારોબારીની રચના થઈ.
હાલની કારોબારી (વર્ષ ૨૮/૦૨/૨૦૨૩)
- આસીફભાઇ રહીમભાઇ ગાલબ
- અબ્દુલસત્તારભાઇ અલીભાઇ પરમાર
- મોહસીનભાઇ દાઉદભાઇ વડાવરીયા
- આબીદહુશેનભાઇ ઓસમાણભાઇ બોઘાણી
- રીયાઝભાઇ રહીમભાઇ લોલાડીયા
- મોહસીનભાઇ રફીકભાઇ સોલંકી
- મુસ્તાકભાઇ હાસમભાઇ કલાડીયા
- તોફીકભાઇ દાઉદભાઇ મકવાણા
- હાજીજુબેરભાઇ ફારૂકભાઇ માડકીયા
- ઇમરાનભાઇ ઓસમાણભાઇ પાયક
- રફીકભાઇ અબ્દુલભાઇ ભટ્ટી
આ કારોબારીઓ દ્વારા પરિસ્થતીને અનુરૂપ સમાજને હિતકારી નિર્ણયો લીધા. ઘાંચી સમાજના કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ સમાજમાં થાય તેવા પ્રયત્ન કરેલ અને સમાજના વિકાસ માટે જરૂરી આધારાસ્તંભ એવા શિક્ષણને સમાજમાં પ્રાથમીકતા આપેલ. સરકાર દ્વારા આપવામાં આવતા લાભો ઘાંચી સમાજના લોકોને મળે તે માટે કેમ્પોનું આયોજન કરેલ. સમાજના દરેક સભ્યો સુધી પહોંચવા વ્યક્તિ નહિ પરંતુ ડીજીટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો.
મોરબી મચ્છુ કાંઠા હાલાઈ સુન્ની મુસ્લીમ સમાજના તમામ સભ્યો આશા રાખે છે કે, આ તમામ કારોબારીઓ દ્વારા સમાજના હિત અને વિકાસ માટે જે પણ કાર્ય કરવામાં આવ્યા તે ચાલુ રહેશે અને સમાજને એક અને મજબુત બનાવશે…..
નોંધ: આ જાણકારી જુના રેકોર્ડ તેમજ સરકારી પુરાવા આધારીત છે.