Islamic Days

ઇસ્લામિક તારીખો

# Day Date Islamic Date Holiday
1 Thursday 8th February 2024 27th Rajab 1445 Al Isra’ wal Mi’raj
2 Sunday 25th February 2024 15th Shaban 1445 Shab-e-Barat
3 Monday 11th March 2024 1st Ramadan 1445 Ramadan begins
4 Saturday 6th April 2024 27th Ramadan 1445** Laylatul Qadr
5 Wednesday 10th April 2024 1st Shawwal 1445 Eid al Fitr (Ramazan Eid)
6 Friday 7th June 2024 1st Dhul Hijjah 1445 Dhul Hijjah begins
7 Friday 14th June 2024 8th Dhul Hijjah 1445 Hajj begins
8 Saturday 15th June 2024 9th Dhul Hijjah 1445 Day of Arafah
9 Sunday 16th June 2024 10th Dhul Hijjah 1445 Eid al Adha (Bakri Eid)
10 Sunday 7th July 2024 1st Muharram 1446 Islamic New Year
11 Sunday 16th July 2024 10th Muharram 1446 Day of Ashura
12 Monday 16th September 2024 12 Rabbi ul awwal 1446 Eid e Milad Un Nabi ( Sallaho Allahi Wassalam)
# દિવસ તારીખ ઇસ્લામિક તારીખ તહેવારો
ગુરૂવાર ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ૨૭ રજબ ૧૪૪૫ અલ ઇસરા અલ મેરાજ
રવિવાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ૧૫ શાબાન ૧૪૪૫ શબ એ બરાત
સોમવાર ૧૧ માર્ચ ૨૦૨૪ ૧ રમજાન ૧૪૪૫ રમજાન ચાલુ
શનિવાર ૬ એપ્રિલ ૨૦૨૪ ૨૭ રમજાન ૧૪૪૫ લયલતુલ કદ્ર
બુધવાર ૧૦ એપ્રિલ ૨૦૨૪ ૧ શવ્વાલ ૧૪૪૫ ઇદ ઉલ ફિત્ર ( રમજાન ઇદ)
શુક્રવાર ૭ જુન ૨૦૨૪ ૧ જીલ હિજ્જાહ ૧૪૪૫ જીલ હિજ્જાહ શરૂ થાય
શુક્રવાર ૧૪ જુન ૨૦૨૪ ૮ જીલ હિજ્જાહ ૧૪૪૫ હજ શરૂ
શનિવાર ૧૫ જુન ૨૦૨૪ ૯ જીલ હિજ્જાહ ૧૪૪૫ અરાફાહ નો દિવસ
રવિવાર ૧૬ જુન ૨૦૨૪ ૧૦ જીલ હિજ્જાહ ૧૪૪૫ ઇદ ઉલ અઝહા ( બકરી ઇદ)
૧૦ રવિવાર ૭ જુલાઇ ૨૦૨૪ ૧ મોહર્રમ ૧૪૪૬ ઇસ્લામિક નવો સાલ
૧૧ રવિવાર ૧૬ જુલાઇ ૨૦૨૪ ૧૦ મોહર્રમ ૧૪૪૬ આસુરા નો દિવસ
૧૨ સોમવાર ૧૬ સપ્ટેમબર ૨૦૨૪ ૧૨ રબ્બીઉલ અવ્વલ ઇદે મિલાદુન્ન નબી(સલ્લલાહો અલ્યહે વસ્લમ)

* These dates are dependent on moon sightings.

* ઉપરોક્ત તારીખો ચાંદ ના દેખાવા પર આધાર રાખે છે.

** It is widely believed that Laylatul Qadr occurs on the 27th Night of Ramadan, however many scholars recommend focusing on the last 10 nights of Ramadan

** એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે લયલાતુલ કદર રમઝાનની ૨૭ મી રાત્રે થાય છે, જો કે ઘણા વિદ્વાનો રમઝાનની છેલ્લી ૧૦ રાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ કરે છે.

   
Scroll to Top