Work done by all members of Morbi Machhu Kantha Sunni Muslim Halai Ghanchi Jamaat

મોરબી મચ્છુ કાંઠા સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી જમાત ના તમામ સભ્યો દ્વારા કરેલ કામગિરી

Jazakallah – Thank you – Shukriya

Thanks to all the members of Morbi Machhu Kantha Sunni Muslim Halai Ghanchi Jamaat.

15-08-2023, Tuesday and dt. 16-8-2023, 2 days till Wednesday, the following activities have been done in this camp.

●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●
357 – Family Information Form of Total Naat is filled.
62 – New Election Card has been processed.
91 – Additional work has been done to amend the election card.
151 – Ayushman Card New is done.
●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●

Apart from this, these 2 days, apart from the executive members, the following members have cooperated and made this camp successful.

On behalf of the President, we express our gratitude and best wishes to all these people and anyone who has worked hard and cooperated in making this program a success. And in the coming time, similarly, we expect other youngsters to give their precious time and cooperation in every work of Naat.

●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●・○・●・○・●
✒️ President Sir : Asifbhai Ghanchi – 99133 47181
●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●・○・●・○・●

જઝાકલ્લાહ – આભાર – શુક્રિયા

મોરબી મચ્છુ કાંઠા સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી જમાત ના તમામ સભ્યો નો આભાર.

તા.15-08-2023, મંગળવાર અને તા. 16-8-2023, બુધવાર સુધી 2 દિવસ રહેલ આ કેમ્પ માં નીચે મુજબ ની કામગીરી થયેલ છે.

●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●
357 – ટોટલ નાત ના પારિવારિક માહિતી ફોર્મ ભરાયેલ છે.
62 – નવા ચૂંટણી કાર્ડ ની કામગીરી કરેલ છે.
91 – ચૂંટણી કાર્ડ માં સુધારા વધારા ની કામગીરી કરેલ છે.
151 – આયુષ્માન કાર્ડ નવા ની કામગીરી કરેલ છે.
●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●

આ સિવાય આ 2 દિવસ કારોબારી સભ્યો સિવાય ના નાત ના નીચે મુજબ ના સભ્યો એ સાથ સહકાર આપી આ કેમ્પ ને સફળ બનાવેલ છે.

પ્રમુખ સાહેબ વતી આ તમામ લોકો અને જે કોઈએ પણ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સખત મહેનત કરી છે અને સાથ સહકાર આપેલ છે, તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરી શુભેચ્છા આપીયે છીએ. અને આવનારા સમયમાં આવીજ રીતે બીજા યંગસ્ટરો પણ પોતાનો કિંમતી સમય અને સાથ સહકાર નાત ના દરેક કામ માં આપે તેવી અપેક્ષા રાખીએ છીએ.

●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●・○・●・○・●
✒️ પ્રમુખ સાહેબ : આસીફભાઇ ઘાંચી – 99133 47181
●・○・●・○・●●・○・●・○・●●・○・●・○・●・○・●・○・●

Scroll to Top